Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Parmar 'Dharmad'

Children Others

3  

Dharmik Parmar 'Dharmad'

Children Others

રંગીન ઉંદર

રંગીન ઉંદર

1 min
577


આવો...આવો....

બચ્ચાઓ સૌ ! એક રંગીન ઉંદર આવ્યો છે !


એક રંગીન ઉંદર આવ્યો છે ને ઉંદરડીને લાવ્યો છે !

આવો...આવો....

બચ્ચાઓ સૌ ! એક રંગીન ઉંદર આવ્યો છે !


કાળો એણે પહેર્યો છે કોટ !

કરતો ભઈ ઉંદર દોટમ દોટ !


'મિકી' એવું નામ પાડ્યું મમ્મીએ !

પાક્કી દોસ્તી કીધી સખી 'મિન્ની'એ.


આવો...આવો....

બચ્ચાઓ સૌ ! એક રંગીન ઉંદર આવ્યો છે !

એક રંગીન ઉંદર આવ્યો છે ને 'ડિઝની'ની વાતો લાવ્યો છે !


ડોનાલ્ડ બતક એની સાથે રમે !

ડિઝની ઉપર મળતા મીઠાં ફળો જમે !


ડેઈઝી બતકડી બહું છે શરમાળી !

પ્લૂટો એમનો સાથી પાડે પાછો તાળી.


આવો...આવો....

બચ્ચાઓ સૌ ! એક રંગીન ઉંદર આવ્યો છે !

એક રંગીન ઉંદર આવ્યો છે ને 'મિન્ની' બેનને લાવ્યો છે !


Rate this content
Log in

Similar gujarati poem from Children