STORYMIRROR

bina joshi

Romance Fantasy

3  

bina joshi

Romance Fantasy

રંગ રહી ગયો

રંગ રહી ગયો

1 min
132

સાથ દિલનો છૂટી ગયો રંગ એનો રહી ગયો,

એનાં જીવનથી પ્રેરણાનો સંગ રહી ગયો,

એવાં આવવાથી જીવનનો ધ્યેય બદલી ગયો,

સપનાંઓની ઉડાન ભરવાનો વેગ મળી ગયો,

ખુશી આપતો મોહન ચહેરો છાપ છોડી ગયો,

જીવનમાં હસવાનો નવો પ્રયાગ રહી ગયો,

રંજ દિલમાં રહેવાનો આત્મ અકળાવવાનો,

એનાં થકી જીવનમાં આલંબ તરંગ રહી ગયો,


સંબંધનો સકળ બંધન સઘળો છોડી ગયાં,

નિઃસ્વાર્થ મનમાં વિલંબનો વિહંગ રહી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance