Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirav Rajani "शाद"

Drama

2.5  

Nirav Rajani "शाद"

Drama

રંગ લગાવું

રંગ લગાવું

1 min
255


તારા ગોરા ગાલ ઉપર હું રંગ લગાવું પ્રેમનો સખી,

ને દૂર કરું મારા ઉદૂનો ગોટો વ્હેમ નો સખી.


થાક્યો હું દિનભર રાહ જોઇને તારી,

ન આવે તું તો રંગ તને લગાવું કેમનો સખી.


ન હોય જો તું તો પર્વ રંગોનો આ અધૂરો,

ને આવીને પણ ના તૂટ્યો મદ એમનો સખી.


"નીરવ" હું જોતો રહ્યો રાહ એમની અહર્નિશ,

પણ શું કરે આવીને એ ન જળવાયો મોભ જેમનો સખી.


Rate this content
Log in