STORYMIRROR

Rekha Patel

Tragedy

4  

Rekha Patel

Tragedy

રમત

રમત

1 min
401

મારાં પ્રેમમાં કોઈ શરત નથી,

છતાં મને તું રમત રમાડે છે ?


મારા અસ્તિત્વને કોણ ગણકારે ?

એથી જ તો તારામાં હું જગાડે છે,


પ્રેમનાં મનમંદિરમાં કરી તારી પૂજા,

હવે તું જ મને ત્યાંથી ભગાડે છે,


મેં કેટલીય વિનંતીઓ કરી,

નિર્જીવ વસ્તુની જેમ મને ફગાવે છે,


"સખી" વેદનાઓનાં વમળમાં ફસાઈ છું,

વગર કારણે આંખોને રડાવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy