રમત
રમત
રમત રમે
નિખાલસ બાળકો
સદા હસતાં !
અમુક લોકો
બીજાં માણસો સાથે
રમતો કરે !
પોતાની મજા
રમત રમતમાં
બીજાની સજા !
કોઈ ન માને
મજાક મશ્કરીની
પોતાની ભૂલો !
રમતો રમી
માસૂમ ચહેરાને
છેતરી જાય !
રમત રમે
નિખાલસ બાળકો
સદા હસતાં !
અમુક લોકો
બીજાં માણસો સાથે
રમતો કરે !
પોતાની મજા
રમત રમતમાં
બીજાની સજા !
કોઈ ન માને
મજાક મશ્કરીની
પોતાની ભૂલો !
રમતો રમી
માસૂમ ચહેરાને
છેતરી જાય !