Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manoj J. Patel

Children Others

5.0  

Manoj J. Patel

Children Others

રમકડાં

રમકડાં

1 min
1.5K


તળાવને કાંઠે,

બનાવે રમકડાં.


દેખી પોતાના રમકડાં,

ખુશ થતાં બાળકો.


દેખી ખુશ પોતાના બાળ-રમકડાંને,

ખુશ ખુશ થઈ જતા રામજી ભગવાન.


Rate this content
Log in