STORYMIRROR

Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

રિવાજોની બેડીઓ

રિવાજોની બેડીઓ

1 min
216

હું મુક્ત છું મારા વિચારોએ,

પણ બંધાયેલ છું મારા રિવાજોએ.


મુક્ત છું હું આકાશે ઊડવા માટે, 

બંધાયેલ છું હું મારા રિવાજોએ.


છે મારામાં પણ અપ્રતિમ શૌર્ય

પણ ઉંબરાની બેડીએ બંધાયેલ છું ! 


બાંધી તો હું પણ શકું છું આ વિશાળ કદના રિવાજોને પણ મુક્ત હું પણ એનાથી નથી !


મારામાં કાયમ જીવે છે એક સપનું,

પણ સપના જોવા દિવસે મળતા નથી !


આ બંધનો જો હું તોડું છું

તો હું ગુનેગાર સાબિત થાઉ એમ છું.


આ રિવાજોરૂપી રાક્ષસને મારવો તો છે,

પણ અહીં શક્તિ પણ તો બનવું નથી !


હવે દૂર કરવા આ ક્રૂર રાક્ષસને,

બનવું મારે દુર્ગામાંથી કાલી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy