Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Tejas Vasani Jamnagar

Romance

4.0  

Tejas Vasani Jamnagar

Romance

રહસ્યમય શબ્દો

રહસ્યમય શબ્દો

1 min
162


કાને પડ્યાં ટહુકા, મીઠ્ઠો રણકાર ગૂંજે,

રહસ્યમય શબ્દો, માસૂમ દિલ ધડકે,


વલખતાં કાન એ અવાજ સાંભળવાં,

સાંભળતાં શબ્દો ને મારા શબ્દ ભટકે,


આતુરતાનો અંત આવ્યો બે શબ્દોથી,

શું બોલ્યાં ? યાદ નથી, બોલી એ કટકે..


કહેવાનો ભાવ ને વાત, નક્કી પહેલેથી,

વાત થતાં એને શું કહેવું ? એ'જ ખટકે..


રહસ્ય કૌ પણ હૌ, રજૂઆત કરવાની,

સંબંધે લાગણીને પ્રેમ, શબ્દોમાં છલકે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance