STORYMIRROR

Jitendra Padh

Classics Inspirational

3  

Jitendra Padh

Classics Inspirational

રહો સદા ખુશહાલ - નૂતનવર્ષાભિનંદન

રહો સદા ખુશહાલ - નૂતનવર્ષાભિનંદન

1 min
27.7K


દીપથી દીપ પ્રગટે ,ઘર આંગન હો ઉજાશ

જગ સાથે સંસારમાં લાવે ખુશીની આશ

સરહદ પર સૈનિક લડે દેશભક્તિ સાથ

વફાદારીના દીપ થકી શત્રુનો કરે નાશ

છે ઘોર અંધારી રાતમાં હૈયે ભરી આશ

સર્વત્ર પ્રગટે જ્યોતિ - ઘરઘર હો ઉલ્લાસ

માટીનો દિપક રડે, કહે મનની વાત --

દેહ ધર્યો આ માટીમાં તો ત્યાગો ચીની માલ

દિવાળી શુભ કામના કરતાં રહો હર સાલ

સુખ શાંતિ,સમૃદ્ધિ મળે,રહો સદા ખુશ હાલ


Rate this content
Log in

Similar gujarati poem from Classics