STORYMIRROR

Rita Macwan

Romance

4  

Rita Macwan

Romance

રાત

રાત

1 min
285

રસ નીતરતી રાત આ વહી જાય છે,

મોરપીંછ જાણે કોઈ કર્ણમાં ફેરવી જાય છે.


પ્રણય આપણો ચકચૂર થઇ મત્ત થઈ જાય છે,

જોઈને ચાંદ વાદળમાં છુપાઈ જાય છે.


તારક મઢ્યું આ નભ ચંદરવો બની જાય છે,

આશ્લેષ ચૂમી વેલ બની આલિંગાઈ જાય છે.


પવન ખુદ સુગંધ બની શ્વાસમાં પરોવાઈ જાય છે,

કામ રતીની હથેળીઓ પરોવાઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance