STORYMIRROR

Drsatyam Barot

Inspirational Others

3  

Drsatyam Barot

Inspirational Others

રામનો માણસ

રામનો માણસ

1 min
28.2K


લાગણી નામે,

ડામનો માણસ.


લાભ લેવા છે,

ગામનો માણસ.


આગ લાગે તો,

ઠામનો માણસ.


વેઠવા દર્દો,

હામનો માણસ.


હો ગરજ તો ક્હે,

કામનો માણસ.


આમ લાગે છે,

નામનો માણસ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational