STORYMIRROR

Rekha Shukla

Drama Inspirational

3  

Rekha Shukla

Drama Inspirational

રામ નવમી

રામ નવમી

1 min
267


 રામનવમી મનાવી સહુએ   

ફેસબુક વોટ્સઅપ પર   

વિવિધ મેસેજ ફોરવર્ડ કરી   

શીખ્યા શું રામનવમી સંદેશે ?  


રામ માતૃ વચન પાલન કરે  

દશરથ પ્રાણ ત્યાગે પુત્ર પ્રેમે  

કૌશલ્યા સુમિ

ત્રાનો સમભાવ,


ભરત લક્ષ્મણ શત્રુઘ્નનો ભાતૃપ્રેમ પૂજ્યભાવ  

સુગ્રિવનો મિત્રપ્રેમ હનુમંતનો સેવા ભક્તિભાવ,


વિભીષણની નિષ્ઠા શબરીનું ધૈર્ય ને શ્રધ્ધા  

આટલી પ્રેરણા રામનવમી સંદેશ લાવે  

પામુ પ્રભુ કૃપાએ પ્રેરણાને કરું પાલન 

 નમું નત મસ્તકે રામનવમી દિને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama