STORYMIRROR

Nirav Rajani "शाद"

Drama

3  

Nirav Rajani "शाद"

Drama

રાખે છે

રાખે છે

1 min
377

એ એની પાસે શરાબ રાખે છે,

ને એહલ-એ-જહાઁ ધ્યાનમાં એનું શબાબ રાખે છે,


જાણે કે એ હોય ખફા અને ડર હોય ઉદુનો,

એવી તો એ ચશમ-એ-આબ રાખે છે.


દીદ તો જાણે કે એનુ મહેતાબ,

ને એ સાથે મહોબ્બતનો સૈલાબ રાખે છે.


"નીરવ" જાણે કે એ હોય નિઝામ-એ-જહાઁ

એવો તો એ રુઆબ રાખે છે .


Rate this content
Log in

Similar gujarati poem from Drama