Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sanjay Prajapati

Romance

3  

Sanjay Prajapati

Romance

પ્યાર કોઈ રમત નથી

પ્યાર કોઈ રમત નથી

1 min
218


પ્યાર કરો તો નિભાવજો પ્યાર કોઈ રમત નથી,

બને તો જ વચન આપજો પ્યાર કોઈ રમત નથી,


જીવન જીવવાની આશા રે જગાડી પછી, 

ભૂલવાની વાત નહીં કરશો

પ્યાર કોઈ રમત નથી,


સપનાંઓના મહેલ સજાવી,

પ્રેમની ઈમારત નહીં તોડશો

પ્યાર કોઈ રમત નથી,


જીવવા મરવાના સાથે વચન રે આપ્યા,

રસ્તે રઝળતા પછી નહીં કરશો

પ્યાર કોઈ રમત નથી,


હૃદયના આસને સ્થાન તને આપ્યું,

હૈયાના હેતને ના અવગણશો

પ્યાર કોઈ રમત નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance