STORYMIRROR

Sanjay Prajapati

Inspirational

3  

Sanjay Prajapati

Inspirational

પૌરાણિક ગ્રંથો

પૌરાણિક ગ્રંથો

1 min
210

બીજ રોપાયા,

પૌરાણિક ગ્રંથોમાં,

 ઈશાવતાર.


મર્યાદા, ત્યાગ,

પૌરાણિક કથાઓ,

રામાયણમાં.


કપટ, ક્રોધ,

ઈર્ષ્યાને દર્શાવતી, 

મહાભારત.


નવધા ભક્તિ,

રસમય વર્ણન

તુલસી કહે.


રાવણ, કંસ,

પૌરાણિક કથાના,

અમર પાત્રો.


કૃષ્ણ ચરિત્ર,

આબેહૂબ વર્ણન,

ભાગવતમાં.


નૈતિક પાઠ,

પૌરાણિક કથાઓ,

ધન્ય જીવન.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational