Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sanjay Prajapati

Others

3  

Sanjay Prajapati

Others

હાઈકુ માળા: વિજ્ઞાન કથા

હાઈકુ માળા: વિજ્ઞાન કથા

1 min
173


વિવિધ શોધ,

વર્ણન કરું આજ,

વિજ્ઞાન કથા.


આકાશયાત્રા,

સંભવ થઈ આજે,

વિજ્ઞાન ખોજે.


ઊંડાં સમુદ્રે,

સબમરીન તરે,

વિજ્ઞાન ખોજે.


ચંદ્રરોહણ,

જ્યાં પગ મૂકી આવ્યા,

વિજ્ઞાન ખોજે.


ઘરે વીજળી,

રોશની ઝળહળે,

વિજ્ઞાન ખોજે.


સોલાર ઊર્જા,

વીજળીની બચત,

વિજ્ઞાન ખોજે.


દેશ વિકાસ,

ઝડપી બન્યો આજ,

વિજ્ઞાન ખોજે.


Rate this content
Log in