STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Fantasy

પૂનમનો ચાંદ

પૂનમનો ચાંદ

1 min
250

પૂનમનો ચાંદ ખીલ્યો અજવાળી રાતમાં,

જન્મો જન્મનો વાયદો કર્યો એક મુલાકાતમાં,


દિલનું આંગણું સજાવી ગયો એ અજનબી,

રોમે રોમમાં પ્રીત જગાવી ગયો એ વાત વાતમાં,


શોધી શોધી થાકી એને ક્યાંય ન મળ્યો બહાર,

એ તો મળી ગયો મને મારી જાતમાં,


સપનું બની મળે છે રોજ રાતમાં,

હકીકત બની રોજ મળી જાય છે પ્રભાતમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance