STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

4  

Bhavna Bhatt

Inspirational

પુસ્તક

પુસ્તક

1 min
23.4K

પુસ્તકનો ઉપહાર આપી તો જૂઓ,

સાહિત્યનો આધાર આપી તો જૂઓ.


પુસ્તકથી આંખમાં રંગીન શમણાં ઉગાડી તો જૂઓ,

કો'કના જીવનને આકાર આપી તો જૂઓ.


પુસ્તકો ને દિલથી પ્રિત કરી તો જૂઓ,

પુસ્તકોના સાથી સ્હેજ બની તો જૂઓ.


સમયનો અભાવ ભારે છતાંયે વાંચી તો જૂઓ,

અણસાર તમારો સાહિત્યને આપી તો જૂઓ.


રાહ દેખાડે મુશ્કેલીઓમાં, પુસ્તક વાંચી તો જૂઓ,

પુસ્તક ભવોભવનો સાચો સાથી છે અપનાવી તો જૂઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational