STORYMIRROR

amita shukla

Romance Others

3  

amita shukla

Romance Others

પુષ્પનો પમરાટ

પુષ્પનો પમરાટ

1 min
286

પુષ્પનાં પમરાટથી સ્પર્શની તાલાવેલી,

ખુશ્બૂ સ્પર્શી અંતરમનમાં, આનંદની હેલી,

રંગ નિખારી રૂપનું, સપનું એક સ્પર્શનું,

પ્રેમની અભિવ્યક્તિ બની પુષ્પનાં સ્પર્શથી,

વાસ્તવિકતા માણતાં, જિંદાદિલ શીખવે,

આજ છું કાલે નથી માણી લે તું જિંદગી,

સુગંધ પ્રસારી નિજની, માણતાં આનંદની,

અસ્તિત્વ ઓછું રહ્યું, ખુશ્બૂ છોડી સ્વની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance