STORYMIRROR

Shaurya Parmar

Drama

2  

Shaurya Parmar

Drama

પત્ર પેટી : શૌર્ય.

પત્ર પેટી : શૌર્ય.

1 min
13.8K


પતી ગયો ,તારા પત્રની રાહ જોતા જોતા, 

છેલ્લી ઇચ્છા એ ,કે ટપાલ પેટી બની જવ, 

રખેને તારો કોઈ પત્ર આવે,રાહ જોતા જોતા, 

આમ છેલ્લી ઇચ્છા એ, કે તુ મારામા રવ, 

અંધારુ ચોફેર, થયુ અંજવાળુ તને જોતા જોતા, 

હવે સમય છે ને તુ પણ, તો મનની વાત કરી દવ, 

ત્યાતો કોઈએ ખોલી નાખ્યો, ચાવી જોતા જોતા, 

તને જ મારાથી દૂર કરી,હવે શુ કરવો આ ભવ? 

પતી ગયો ,તારા પત્રની રાહ જોતા જોતા, 

છેલ્લી ઇચ્છા એ ,કે ટપાલ પેટી બની જવ. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama