પતંગિયુ
પતંગિયુ


હું તો તિતલીની પાંખે ઉડી,
તને મળવાને કાજ,
ભમરો મારો સંતાઈ ગયો,
હું તો સૂરજના કિરણો પર,
થઈ ગઈ સવાર,
ભમરો મારો સંતાઈ ગયો,
હું તો સમયની સાથે ઉડી,
તને મળવાને કાજ,
ભમરો મારો સંતાઈ ગયો,
હું તો ધીરજની સાથે ઉડી,
તને મળવાને કાજ,
ભમરો મારો સંતાઈ ગયો.