પતંગ
પતંગ

લાલ પીળા રંગની, તારા નામની ચુંદડી મોકલી.
અઢી અક્ષરવાળા તાંતણે; મળે છેડા લાગણીઓ,
તો ઢીલ મુકાવજે, પ્રેમ ગાથા ગગન ચૂમી આવશે.