STORYMIRROR

Meena Mangarolia

Drama

2  

Meena Mangarolia

Drama

પતંગ

પતંગ

1 min
129

પતંગ ચગાવવા

જેવી તે ઢીલ છોડી,


અને હું એમાં પરોવાઈ,

ધીમેધીમે હું ખેંચાઈ,


તારા પતંગ સાથે

હું તારા હાથે જ

બસ પકડાઈ,


હું ખૂબજ રાજી રાજી થઈ,

ઉજવાઈ મકરસંક્રાંતિ,

આજ મનભરીને..


નશો ચડયો સવારે

એ સાંજે ઉતરી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama