STORYMIRROR

Nirav Rajani "शाद"

Drama

4.8  

Nirav Rajani "शाद"

Drama

પતંગ

પતંગ

1 min
268


છંદ : મુતદારીક (ગાલગા*3)


આંગણે કોઈ જઈને લટકતો હશે,

સુંદર પતંગ મારો ક્યાં અટકતો હશે.


છે હવાના સપાટા અને પ્રેરણા,

આપને પામી એ ક્યાં ભટકતો હશે.


યાદ આવી અને રાહ જોઇ રહ્યો,

એ પતંગ "નીરવ" ક્યાંય ટકતો હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama