STORYMIRROR

Bhavna Bhatt

Drama Tragedy

3  

Bhavna Bhatt

Drama Tragedy

પથ્થર

પથ્થર

1 min
553

રામના નામે પથ્થર તર્યા,

અને માનવ પથ્થર બન્યા. 


સંપીને પથ્થર સેતુબંધ બન્યા ,

ઝઘડીને માનવે જુદાં ઘર બાંધ્યા. 


પથ્થર પણ એક શિખ આપે છે,

જો સમજો તો સમજાવે છે. 


એક બનીને રહેશો તો પહાડ બનશો,

જુદા રહેશો તો ક્યાંય ખોવાઈ જશો. 


પથ્થર બની બીજાને કામ આવી શકાય છે,

તો માણસ બનીને તો જીવન મહેકાવી શકાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama