Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

અવગણના

અવગણના

1 min
182


ગઝલ ગાઉં છું ઇશ્કની તમારી,

બેઠા છો તમે નજર ઝૂકાવી,

સામે ભલે બેઠા છો સનમ,

ન કરો અવગણના તમે મારી,


તમારૂ અને મારૂં દિલ એક છે,

તો દિલમાં દરાર કેમ પાડી ?

દિલની દરાર દૂર કરવી છે સનમ,

ન કરો અવગણના તમે મારી,


ચાહું છું તમે સાચા દિલથી,

હવે નજર મેળવો સંગ મારી,

મધુર સ્મિત ફરકાવો સનમ,

ન કરો અવગણના તમે મારી,


દિલ મારૂં ધડકે છે તમારા પ્રેમમાં,

ઝાંખીને દિલમાં જૂઓ મારી,

તસ્વીર તમારી દિલમાં છે સનમ,

ન કરો અવગણના તમે મારી, 


મહેફિલ સજાવી છે ગઝલની,

સમજજો ગઝલ તમે મારી,

"મુરલી" પ્રેમની ગઝલ લખી છે,

ન કરો અવગણના તમે મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama