STORYMIRROR

Shraddhaben Kantilal Parmar

Drama

3  

Shraddhaben Kantilal Parmar

Drama

શબ્દોના બાણ

શબ્દોના બાણ

1 min
167

શબ્દમાં ક્યાંક ભીંજાઉં છું

ને વાદળી બની વરસી જાઉં છું,


અપમાન કેરી વાણીથી હું

કેટલો દુભાઉં છું....


ક્યાંક ઊર્મિ સાગર છલકાઉં છું,

ક્યાંક ધરતીમાં સમાઉં છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama