STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

નોરતાની રાત

નોરતાની રાત

1 min
180

આવી આ રુડે રે,

નવલાં નોરતાંની રાતડી રે,


મા ના મંદિરે વાગે છે,

રુડા ઢોલ - નગારા રે,


અસવાર થઈ મા,

રાજા તે વન કેરા રે,


રંગો રેલાયા આજ આંગણે,

પ્રતિનિધિત્વ કરતાં, મા ને અસવાર,


ઊંચી મેડીનાં ઊંચા કાગરાં,

ગાતાં મોરલાં મીઠાં ગીતડાં


આજ રે માવલડી રમશે,

સોળે સજી શણગાર,


આજ આવી છે,

નવલી નવરાત માડીની,


રમશે રાતભર ને,

ભક્તોને હૈયે હિલોળ,


આવી આ રુડે રે,

નવલાં નોરતાંની રાત રે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama