STORYMIRROR

Bhavna Chauhan

Drama

3  

Bhavna Chauhan

Drama

શ્યામ

શ્યામ

1 min
137

ઓ શ્યામ..ઓ શ્યામ..ઓ શ્યામ..ઓ શ્યામ. 

મારાં ભગવન્ મારાં શ્યામ..

ઓ શ્યામ..ઓ શ્યામ. 

તું તો દિવાનો કાના રાધારાણીનો.

હું રે દિવાની મારાં સાંવરિયાની.


તારી કૃપા છે શ્યામ અપાર, તારી લીલાઓનો નહિ પાર.

તને મળવાની આશ અપાર..તને પામવાની ઝંખના છે આજ.

હો....જો તું આવે તો હર્ષ અપાર.

કાના સાંભળજે મારો સાદ.

ઓ શ્યામ...ઓ શ્યામ...

ઓ શ્યામ..ઓ શ્યામ. 


તું તો છે કાના આખા જગતનો સ્વામી.

હૈયે કોરાયો મારાં રુદિયાનો સ્વામી.


તારી યાદ આવે છે ઓ શ્યામ. 

મને ઘેલી કીધી છે ઓ શ્યામ. 

મને તારી બનાવી દે શ્યામ.

મીરાંની અરજી સૂણી લો શ્યામ. 


ઓ શ્યામ....ઓ શ્યામ..

ઓ શ્યામ..ઓ શ્યામ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama