Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Charaniya

Tragedy Inspirational

3  

Nayana Charaniya

Tragedy Inspirational

પ્રથમ પ્રેમ

પ્રથમ પ્રેમ

1 min
246


ચલાવી લેવાની પણ કેવી મોજ અહીં ! 

ક્યાંક તું બની જાય સાગર તો હું બની નદી ...


ક્યાંક જો તું આકાશ તો હું ધરતી ! 

ક્યાંક જો બની જાય તું આગ તો હું પાણી ! 


ક્યાંક જો તું બની જાય તડકો તો હું છાયો બની જાઉં તારો ! 

જમીન અને આકાશનો મિલન ક્યાં થયેલો !? 


તોય બનેલ એક બીજાના પૂરક અહીં !

નદી બની સમાઈ જાઉં તારી અંદર ! 


છાયો બની તારી સાથે તડકો જતા છૂપાઈ જાઉ ! 

મિલન તો ક્યાં રાધા શ્યામનું ? 

તોય નામ પ્રથમ પ્રેમનું ! 


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy