STORYMIRROR

Nayana Charaniya

Romance

4  

Nayana Charaniya

Romance

પ્રથમ પ્રેમ

પ્રથમ પ્રેમ

1 min
246

પ્રેમનો સંદેશ આપે આજ પણ

આ ફૂલોની મહેક સનમ,


બાળપણનો પ્રેમ વ્યક્ત કરવા શબ્દો નહતા,

આજ શબ્દો છે પણ તું શાને સમજે સનમ,


પાંદડી એ પાંદડી એ 'તું મળીશ નહિ મળે'

ના જપ્યા જાપ મે સનમ,


ક્યાંક ઉત્સાહમાં આવી ગઈ ને,

હથેળીમાં નામ તારું લખી ગઈ સનમ,


ખબર ન હતી મને કે ઇશ્વરે આપેલી એક મુલાકાતમાં,

તું મારા સાત જન્મનો ઉત્સવ માત્ર સપનાઓમાં,


કિસ્મતની રેખામાં તો તું કોઈનો સનમ,

પણ આજ પણ આ 'સ્નેહની સરવાણી' 

વહેતી માત્ર તારા માટે જ સનમ !  


Rate this content
Log in

Similar gujarati poem from Romance