STORYMIRROR

Nayana Charaniya

Romance

4  

Nayana Charaniya

Romance

પ્રપોઝ ડે

પ્રપોઝ ડે

1 min
337

શું એવું બને કે તું હોય ફૂલ,

હું ફૂલનો ભમરો બની જાઉં !


શું એવું બને કે તું થાય ચાંદ,

હું તારી ચાંદની બની જાઉં !


શું એવું બને કે તું હોય ચાતક,

હું તારી પ્યાસ બની જાઉં !


શું એવું બને કે તું હોય વિશાળ સાગર, 

હું સાગરમાં વહેતી નદી બની જાઉં !


શું એવું બને કે તું આપે સાથ સાત જન્મનો,

હું તારી જીવન સંગીની બની જાઉં ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance