Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hiten Patel

Romance Tragedy

4  

Hiten Patel

Romance Tragedy

પ્રણયમાં

પ્રણયમાં

1 min
337

થઈ ગયો ચમન હતો એમને એમ,

ફૂલોને છોડી મહેંક આખર ચાલી ગઈ !

પીવાનો હતો જામ બધો ઢોળાઈ ગયો,

પ્યાલી ફક્ત હાથમાં જ રહી ગઈ !

ચાહતો હતો, ના પણ મંજૂર હવે છે,

પ્રેમ તારો ને તને ઈશ્વર સમાન ગણેલાં !

કહી જોઈ વ્યાખ્યા મેં જગતના પ્રણયની,

સુણીને ખુદ એ પણ લાચાર બની ગયો !

ખુદ તો તરી ના શક્યો પરંતુ તરાવી દીધા,

મહોબ્બતને ઝૂકીને 'શાર્દુલ ' આદર કરી ગયો !

Rate this content
Log in

Similar gujarati poem from Romance