પરમેશ્વર પાસે પ્રાર્થના
પરમેશ્વર પાસે પ્રાર્થના
શબ્દ સાથે શબ્દનું મિલન હો.
મિલને આ, પંક્તિનું સર્જન હો.
પંક્તિ સાથે પંક્તિનું મિલન હો.
મિલને આ, કાવ્યનું સર્જન હો.
કાવ્ય મારું આ, વાચક હૃદયે હો.
પરમેશ્વર પાસે આ પ્રાર્થના હો.
