પરમાર્થ
પરમાર્થ
માત્ર મારા માટે વાપરું એ સ્વાર્થ છે,
અને બીજા માટે વાપરું એ પરાર્થ છે.
કોઇ પણ જાતની અપેક્ષાઓ રહીત,
ભગવાન માટે વાપરું એ પરમાર્થ છે.
માત્ર મારા માટે વાપરું એ સ્વાર્થ છે,
અને બીજા માટે વાપરું એ પરાર્થ છે.
કોઇ પણ જાતની અપેક્ષાઓ રહીત,
ભગવાન માટે વાપરું એ પરમાર્થ છે.