Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy Others

"પ્રકૃતિ રડી ઉઠી."

"પ્રકૃતિ રડી ઉઠી."

1 min
151


આજની સવાર કંઈક અલગ છે,

સૂરજ તો એ જ છે, પણ એના ચહેરા પર ભય છે,


કોયલ તો એ જ છે, પણ એના ટહુકામાં દર્દ છે,

વાદળ તો એ જ છે પણ મૂંઝાયેલો દોડાદોડ કરે,


હવા તો એ જ છે પણ એનામાં ઉમંગ નથી,

તિતલી તો એ જ છે પણ એનામાં સ્ફૂર્તિ નથી,


આ વૃક્ષો તો એ જ છે પણ થનગનાટ નથી,

આ પહાડ તો એ જ છે પણ મીણની જેમ પિગળતો લાગે,


આ પ્રકૃતિ તો એ જ છે પણ સાવ બેજાન લાગે,

હા, શાયદ માનવીને આફતમાં જોઈ

પ્રકૃતિ પણ રડી ઊઠી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy