Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Isha Kantharia

Romance Others

2.6  

Isha Kantharia

Romance Others

પ્રિયતમ

પ્રિયતમ

1 min
235


મેવલીયો આવવાની તૈયારીમાં 

શીખંડી જેમ મન મૂકીને કળા કરે છે, 

તેવી જ રીતે

તારા આવવાના સમાચાર મળતા જ

મારું મન શીખંડીની જેમ કળા કરે છે,


પુનમનાં ચાંદલિયા ને જોતા જ

રત્નાકર પોતાનું ભાન ભૂલી લથડિયા ખાય છે,

તેવી જ રીતે

તને મારી લોચન સમક્ષ જોતા જ

સાગરની જેમ ઉછળતી, કૂદતી ભાન ભૂલી 

તારી પાસે આવું છું,


ચાતક પક્ષી વષૉની એક બુંદથી

તૃપ્ત થઈ ખુશીનો અનુભવ કરે છે,

તેવી જ રીતે

હે... પ્રિયતમ તારા હૈયા પર મારું મસ્તક મૂકી 

હૃદયનાં ધબકાર સાંભળી 

હું તૃપ્ત થઈ ખૂબજ ખુશી અનુભવુ છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance