Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meena Mangarolia

Drama Romance

3  

Meena Mangarolia

Drama Romance

પ્રિયંવદા

પ્રિયંવદા

1 min
2.5K


હા, હું એજ છું,


બહુ બોલકી

પણ નિખાલસ,


થોડી ગુસ્સાવાળી

પણ લાગણીશીલ,


હૈયે હેતવાળી

પણ હમદર્દ,


કોઈ સમજે

મારી વેદના,


એનીજ હું

પ્રિયંવદા.....


Rate this content
Log in