Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Inspirational

3  

Pooja Patel

Inspirational

પરિવર્તન - 2

પરિવર્તન - 2

1 min
160


ચાલો આજે હું વાવું છોડ

સૂરજદાદાનો ઉતારું હું ક્રોધ,


બનશે એક મજાનું ઝાડ

આદત મનમાં નવી તું પાડ,


ફૂલો હું ના તોડું કોઈ

ખાતર પાણી આપતું હોય,


ઝાડ આપે મને છાંયો

વાવું છું હું આજે પિકનીકનો પાયો,


ઝૂમીશ હું ઝાડનાં હીંચકે

હસીમજાકમાં મારું મન મલકે,


ગ્લોબલ વોર્મિંગ ને ઓછું કરીશ

નવાં નવાં છોડ હું વાવતી રહીશ,


કવિતા લખવાનું મારું કામ

પૂજા પટેલ છે મારું નામ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational