Ketankumar Kantilal Bagatharia "Rahi"
Abstract Drama Thriller
પરિવાર ન પાંખુ તોય ઊડતો આવે
પરિવાર ન ખાલી ચાર દીવાલું તોય જકડી રાખે,
પરિવાર પારાવાર સંબંધોની ઝળી
દરેકના પગમાં નાંખે બેડી,
પરિવાર, નાના મોટા સૌની ઉજાણી,
મોટા ચીતરે ભાવ, નાના કરે ઉજાણી.
ભાવિ વિચાર
ઝાંઝવાં
ઉડાન
ગાતા રહીએ
ઢબુકતી રાત્રી
માયા બંધન
ડાયરીનું પાનુ...
કૈમ છે ?
રાતની હથેળી પ...
પનિહારી
લાખ કરો વહાલ જગતમાં, તોય શું છોડી શકે છે જગતમાં .. લાખ કરો વહાલ જગતમાં, તોય શું છોડી શકે છે જગતમાં ..
રહે છે શરીર બીમારીમાં.. રહે છે શરીર બીમારીમાં..
લાખે એક કોઈ ભ્રષ્ટાચારી મળી આવે .. લાખે એક કોઈ ભ્રષ્ટાચારી મળી આવે ..
ભારત ભૂમિના લાલ આપણે.. ભારત ભૂમિના લાલ આપણે..
માવઠા કરી વયો જાય.. માવઠા કરી વયો જાય..
એમાં, મેં ખાબોચિયું દોર્યું .. એમાં, મેં ખાબોચિયું દોર્યું ..
સૂરજદાદા થોડાક દહાડા સોડ તાણીને સૂઈ ... સૂરજદાદા થોડાક દહાડા સોડ તાણીને સૂઈ ...
મનગમતો મેહુલિયો તો સમગ્ર જીવસૃષ્ટિનું સૂત્રધાર છે .. મનગમતો મેહુલિયો તો સમગ્ર જીવસૃષ્ટિનું સૂત્રધાર છે ..
પશુ પંખીને માનવ વ્યાકુળ છે.. પશુ પંખીને માનવ વ્યાકુળ છે..
મળી લઈએ ક્યાંક કલ્પનામાં .. મળી લઈએ ક્યાંક કલ્પનામાં ..
જો મનની મથામણમાં ગૂંચ ન પડવા દઈએ.. જો મનની મથામણમાં ગૂંચ ન પડવા દઈએ..
વૈજ્ઞાનિક થઈ આસમાનના પડળો ચીરતો માનવ .. વૈજ્ઞાનિક થઈ આસમાનના પડળો ચીરતો માનવ ..
પડખે હિમાલય બની, આંધી રોકે છે .. પડખે હિમાલય બની, આંધી રોકે છે ..
જીવનનાં ઝરણાંઓ વહેતી નદી સાથે અંતે સાગરને પામે .. જીવનનાં ઝરણાંઓ વહેતી નદી સાથે અંતે સાગરને પામે ..
લાગણી વગરનું જીવન, ધીમો ધીમો આત્મઘાત હોય છે .. લાગણી વગરનું જીવન, ધીમો ધીમો આત્મઘાત હોય છે ..
ત્યારે મારા સમયનાં ભાગલા પાડ્યા .. ત્યારે મારા સમયનાં ભાગલા પાડ્યા ..
નિજ કાજ ન પામતાં .. નિજ કાજ ન પામતાં ..
દિલ દાવાનળ ભડકી ઊઠતાં.. દિલ દાવાનળ ભડકી ઊઠતાં..
એને તો આપવો છે, ઉદ્દેશ્ય મિલનનો .. એને તો આપવો છે, ઉદ્દેશ્ય મિલનનો ..
તો પરિશ્રમ અને પરસેવાની મહેનતને કરો પ્યારી ! તો પરિશ્રમ અને પરસેવાની મહેનતને કરો પ્યારી !