પ્રિતની ગાંઠ
પ્રિતની ગાંઠ
તારા પાલવમાં
ગાંઠ મરાણી પ્રિતની
અઞ્નિની સાક્ષીએ,
કેમ કરી વિસરાય તુજને
પ્રેમના બંધનની
પહેલી પ્રિતની ગાંઠ ?,
મારા મનના પટારે
આજે પણ ગડીબંદ; પ્રથમ પ્રિતની તે
ચોરીના ચાર ફેરાની પ્રિત.
તારા પાલવમાં
ગાંઠ મરાણી પ્રિતની
અઞ્નિની સાક્ષીએ,
કેમ કરી વિસરાય તુજને
પ્રેમના બંધનની
પહેલી પ્રિતની ગાંઠ ?,
મારા મનના પટારે
આજે પણ ગડીબંદ; પ્રથમ પ્રિતની તે
ચોરીના ચાર ફેરાની પ્રિત.