STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

પરિશ્રમ

પરિશ્રમ

1 min
172


પરિશ્રમ વગર કોઈ દી' સમય બદલાતો નથી, 

એમ નસીબના ભરોસે સમયનાં વહેણ પલટાતા નથી. 


લકીરોમાં સુખ હોય છતાં શાન્તિ મળતી નથી, 

પરિશ્રમનાં પરસેવામાં નાહયાં વગર શીતળતા મળતી નથી. 


ભલે ને કિસ્મત હોય સાથે, 

પણ પરિશ્રમ વગર હરખના દરિયા મળતા નથી. 


ભલે હોય સુખ, વૈભવ મબલખ, 

પણ પરિશ્રમ જેવું કોઈ બીજું સુખ નથી. 


પરિશ્રમથી જીવનમાં કંઈક રચી શકાય છે, 

કોણે કહ્યું કે પરિશ્રમથી નસીબ બદલાતું નથી. 


ભાવના આ પરિશ્રમની તપસ્યામાં, 

સૂરજના આકરા તાપ અકળાવતા નથી... 





Rate this content
Log in