Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Shukla

Drama

2.5  

Purvi Shukla

Drama

પ્રીત પતંગ

પ્રીત પતંગ

1 min
243


તું જો લાવ્યો રે પતંગ,

મુજ મન છાયો રે ઉમંગ,


હા તું કિન્નાને બાંધજે,

ને નજરું ઉછાળજે,

ને પછી પ્રિતમાં ન પાડજે ભંગ

તું જો....


સાથે ખાધેલ બોર શેરડી યાદ છે,

પણ તું ભુલ્યો એ ફરિયાદ છે,

કેમ જીતાશે આ પ્રીત કેરી જંગ,

તું જો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama