Megha Acharya
Romance
ઝરમતો વરસાદ તું,
હું ભીની માટીની સુગંધ,
પ્રીત 'મેઘા'ની ધોધમાર..
જેનો નથી કોઈ અંત.
વહાલ
સંવાદ સપનાનો
સ્વપ્નો મારા
લાગણીનાં ઘા
રંગ માનવતાનો
અચાનક
તું આવશે આજે
ધન્ય તારા ત્ય...
સત્યની દુનિયા
જીવનનો સ્વાદ
'મનમાં વિકલ્પો છે ઘણા,પણ તમારી જ દરકાર છે, પ્રથમ પ્રયાસમાં રચાયેલી અહીં તમારી જ સરકાર છે.' સુંદર માર... 'મનમાં વિકલ્પો છે ઘણા,પણ તમારી જ દરકાર છે, પ્રથમ પ્રયાસમાં રચાયેલી અહીં તમારી જ ...
રોજ કોરોકટ છતાં તરબોળ હું, ભીંજવે છે જે સતત એ કોણ છે? રોજ કોરોકટ છતાં તરબોળ હું, ભીંજવે છે જે સતત એ કોણ છે?
તું છે મારા જન્મ જન્મનો મીત સજનવા તું છે મારા જન્મ જન્મનો મીત સજનવા
તા થૈયા થૈયા થૈયા થઈ તા થૈયા થૈયા થૈયા થઈ
બે તરફનો સ્નેહ ઉરમાં પાંગર્યો છે ક્યાં હજી? બે તરફનો સ્નેહ ઉરમાં પાંગર્યો છે ક્યાં હજી?
દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો. દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો.
બારણાને ખોલને.. બારણાને ખોલને..
'ખોબે ખોબે ઝીલીએ જીવન ઓ વાદળી ઊંચેરી, નવ આશ ભુવને નીર ભરી લાવે વાદળી ઊંચેરી.' સુંદર મજાનુલ;લાગણીસભર ... 'ખોબે ખોબે ઝીલીએ જીવન ઓ વાદળી ઊંચેરી, નવ આશ ભુવને નીર ભરી લાવે વાદળી ઊંચેરી.' સુ...
હ્રદયથી આ હ્રદયનો સાદ છે સાચું ને! હ્રદયથી આ હ્રદયનો સાદ છે સાચું ને!
'હું કહેતો કે છત્રી ખોલું, તું ક્હેતી પલળીએ, આંખોમાં સપનાઓ લૈને આંબા હેઠે મળીએ, ગમ્મે ત્યાંથી આવી ચ... 'હું કહેતો કે છત્રી ખોલું, તું ક્હેતી પલળીએ, આંખોમાં સપનાઓ લૈને આંબા હેઠે મળીએ, ...
મારે તો એને હવે આપવો’તો ઠપકો, પણ મને આડા આવે છે સંબંધ.. મારે તો એને હવે આપવો’તો ઠપકો, પણ મને આડા આવે છે સંબંધ..
ઝરમર ઝરમર વરસી જેમ ભીંજવે શ્રાવણમાં ધરા, એવી જ છે પ્રેમની કળા, આ કળામાંથી પરત ફરી શકો નહીં. ઝરમર ઝરમર વરસી જેમ ભીંજવે શ્રાવણમાં ધરા, એવી જ છે પ્રેમની કળા, આ કળામાંથી પરત ફર...
આખું આકાશ તારી પાંખમાં !.. આખું આકાશ તારી પાંખમાં !..
નિજ હૃદયની વિવશતા થકી સ્નેહ મલકાવતો.. નિજ હૃદયની વિવશતા થકી સ્નેહ મલકાવતો..
બહાર ખોવાય ભીતર જડી જાય છે. બહાર ખોવાય ભીતર જડી જાય છે.
પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી
'માળી જ કઠિયારા બની બેઠા હવે ગુલશન ગુલશન, મુરઝાયા પહેલાંની આ ભેદી વ્યથાનો ઝુરાપો કોને કહું ?' જેણે સ... 'માળી જ કઠિયારા બની બેઠા હવે ગુલશન ગુલશન, મુરઝાયા પહેલાંની આ ભેદી વ્યથાનો ઝુરાપો...
પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું. પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું.
એના મોંમા ઘી ને સાકર! એના મોંમા ઘી ને સાકર!
લહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની... મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લિંગ! લહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની... મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લ...