STORYMIRROR

Nayana Charaniya

Romance

4  

Nayana Charaniya

Romance

પ્રીત મારી

પ્રીત મારી

1 min
367

પ્રીત મારી પાવન પર્વ જાણજે,

કાન ગોપી તારી તું મને જાણજે.


નથી ભલે ને હું રાધા કે મીરા,

છતાંય તારા અધરે માણજે !


તડકો જોયો જોયો મે છાયડો,

શરીરે તારી જ આશ આણજે.


શરીરે અનેક છિદ્રો પડ્યાં હવે,

બની હું તારી મોરલી વગાડજે.


દેહ જોવા તરસે તને વેથી પીડા,

ખોલ'નેત્રમ' તો મને પિછાણજે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance