Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Children

4  

Kaushik Dave

Children

પરી કથા

પરી કથા

1 min
383


કેવી કાલ્પનિક હોય છે પરી કથા બધાને ગમતી હોય છે,

બાળકોને સૌથી વધુ ગમતી હોય છે પરી કથા,


રાત્રે સુતી વખતે બાળકો સાંભળે છે પરી કથા,

દાદા દાદી બાળકોને કહે છે સુંદર પરી કથા,


સ્વર્ગની અપ્સરા હોય કે જાદૂઈ છડી સાથે પરી,

આકાશમાં ઉડવું, જાદુ કરવું, કલ્પનાની વાતો પરી કથા,


ઘરમાં રમતી નાની નાની ઢીંગલી હોય છે ઘરની પરી,

સાચવો એને, સ્નેહ કરો, દિકરીને માનો સાચી પરી,


અંત સમયે પણ મદદરૂપ થાય છે એ દિકરી પરી,

જાદુ નથી પણ લાગણીશીલ હોય છે દિકરી પરી.


Rate this content
Log in

Similar gujarati poem from Children