પરગ્રહવાશી મને દેખાયા
પરગ્રહવાશી મને દેખાયા
આંખોથી ઓછું દેખાતું જ્યારે એ પરગ્રહવાશી મને દેખાયા,
અવકાશમાંથી ઉતર્યા કે વિમાનમાંથી ઉતર્યા સમજી ના શક્યો જ્યારે પરગ્રહવાશી મને દેખાયા,
મુખડુ તો એમનુ કંઈક અલગ જ હતું આ માનવ ધરતી પર જ્યારે પરગ્રહવાશી મને દેખાયા,
એટલું જાદુ કરી ગયા એ જતા જતા કે એમની શક્તિ ઓહ પુરગ્રહણ કરી ગયા મારા પર કે જ્યારે પરગ્રહવાશી મને દેખાયા.
