જીવનની વિશિષ્ટ શક્તિ હતી
જીવનની વિશિષ્ટ શક્તિ હતી
મારા મનમાં એવી એવી શક્તિ જે વિશિષ્ટ હતી,
મન મારુ માનતું નથી એમને ભજ્યા વગર એવી શક્તિ જે વિશિષ્ટ હતી,
શાંત દિમાગ એ ઉતરી પડયો એમની ભક્તિમાં એવી શક્તિ જે વિશિષ્ટ હતી,
મન મુગ્ધ થયો એ સ્વરમાં જે ઓમ 'ઉચ્છરણમાં' એ મારા જીવનની વિશિષ્ટ શક્તિ હતી.
