STORYMIRROR

parekh nirav

Inspirational Others

3  

parekh nirav

Inspirational Others

પરમ મિત્રો

પરમ મિત્રો

1 min
211

કૃષ્ણ કહો કે સુદામા કહો તો પણ ચાલશે,

અક્ષને કહું કે અભિષેક ને કહું છે આવા મારા સુંદર મિત્રો, 


જીગ્નેશ કહું કે ભાવેશ કહું એવા છે મારા સાચા મિત્રો, 

સુખ હોય કે દુઃખ હોય, રહેતા મારી સાથે આવા છે મારા સુંદર સાચા મિત્રો, 


સમુદ્ર ગણશો તો પણ ચાલશે, કદી ના ખૂટે એ પ્રેમભર્યું ઝરણું આ મારા પરમ મિત્રોનું,

હે ઈશ્વર ધન્ય છે તમને આ જન્મમાં આપેલ મને કૃષ્ણ સુદામા જેવા પરમ મિત્રો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational