STORYMIRROR

parekh nirav

Romance

1  

parekh nirav

Romance

વેલેન્ટાઈન સ્પેશિયલ

વેલેન્ટાઈન સ્પેશિયલ

1 min
22

મન મારું માનતું નથી તમને જોયા વગર, 

અંતર દૂર છે તમારુ અને મારુ તમને મળ્યા વગર,


ના હવે એ અંતર જોઈ સકિસ કે તમને ક્યારે મડીસ, 

જવાની ના જોશ માં પુરા રંગાઇ ચૂક્યા છીએ અંતમા બસ એટલુ જ કહીસ, 


ઉફ્ફફ સુ સુંદર છો તમે મારા મોબાઈલની એ સ્ક્રીનમાં જેને જોય દિલ મારુ ખીલતા ગુલાબની જેમ મોહક બની ગયુ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance